વાળ ને તેજી થી વધારવા , લાંબા અને મજબૂત બનાવવા માટેનું અસરદાર ઔષધીય તેલ…

0
8976
views
  • વાળ ને તેજી થી વધારવા , લાંબા અને મજબૂત બનાવવા માટેનું અસરદાર ઔષધીય તેલ…

ખરતાં , ત્તુટી જતા વાળ ને ટાલ થતા બચાવો ફક્ત એક વાર આને લગાવો.

મિત્રો, વાળ નું ખરવું એક એવું દર્દ છે તે ફક્ત એજ જાણી શકે છે જેના વાળ ખરતાં હોઇ.

કેમ કે વાળ નું ખરવું શરૂ થઈ જાય તો રોકવું ખૂબ મુશ્કેલ છે.

ધીરે ધીરે વાળ એટલા ખરી જાય છે એક સમય આપણું માથું દેખાવા લાગે છે.
જેને આપણે ટાલ કહીએ છે.

પરંતુ મિત્રો, આજે અમે તમને એક ઉપાય જણાવીશું.
એ ઉપાય થી પોતાના માથા માં માલિશ કરવાની છે.
પછી જુઓ તમારા વાળ ખરતાં અને તૂટી જતા અટકી જશે.

તમારે મિત્રો, આં ઉપાય નો ઉપયોગ કેવી રીતે કરવાનો અને કેવી રીતે બનાવવા નો છે, આવો જાણીએ..

આ ઉપાય માં એક તેલ લેવાનું છે જે ઘર માં નોર્મલી મળી રહેશે.

આ ઉપાય માટે સરસો નું તેલ ખુબજ ફાયદાકારક છે

સૌથી પહેલાં સરસો નું તેલ 25 થી 30 ચમચી લઈ લો.
અથવા અડધી વાટકી તેલ લઈલો. તમે ઇચ્છો તો નારિયેળ નું તેલ પણ લઈ શકો છો.

બીજી વસ્તુ છે બદામ.

બદામ માં મળી રેહતા નુટ્રેન્ટ્સ અને મેગ્નેશિયમ આપણા હૈર ગ્રોથ ને વધારે છે.

સાથે જ વાળ ને મૂળ થી મજબૂત કરે છે.

કેટલીક વાર વાળ ધૂળ માટી પોલ્યુશન નાં સંપર્ક માં આવા થી ખરાબ થઈ જાય છે.. ખરવા તૂટવા લાગે છે.

બદામ લેતી વખતે ધ્યાન રાખવું બદામ સુકાયેલી ના હોઇ. બદામ માં તેલ ની માત્રા વધુ હોય તેવી લેવી.

5 બદામ લઈ તેને સરસો નાં તેલ માં નાખો.

આ તેલ સારી રીતે ગરમ કરી લો.

ધીમી આંચ પર તેલ ને ગરમ કરો. અને બદામ શેકો જ્યાં સુધી તેનો રંગ નાં બદલાય.

બદામ ને તેલ માંથી કાઢી લો.
હવે તેલ માં એક ચમચી એલોવેરા જેલ નાખો.
પછી તેમાં ઓલિવ ઓઈલ (જેતુન તેલ) નાખો.
ઓલિવ ઓઈલ વાળ ખરતાં જ નહિ પરંતુ પાતળા વાળ ને મજબૂત કરે છે.

જેથી આપણા વાળ ધીરે ધીરે વધે છે અને જાડા મજબૂત બને છે.

એક ચમચી ઓલિવ ઓઈલ નાખો. 1 થી 2 મિનિટ સુધી મિક્સ કરો.

આ તેલ ને વાળ માં કેવી રીતે લગાવું?

વાળ ને પેહલા સારી રીતે ધોઈ લો.

વાળ સુકાઈ જાય એટલે વાળ ની લંબાઈ મુજબ તેલ કાઢી લો.

આ તેલ ને 10 થી 15 મિનિટ સુધી તાપ માં રાખો.

ત્યાર પછી વાળ માં મસાજ કરતા હોય તે રીતે તેલ લગાવો.

5 થી 10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો.

આ તેલ ને કમ સે કમ 1 કલાક સુધી વાળ માં લગાવી રાખો.

ત્યાર પછી વાળ માં શેમ્પૂ કરીલો.
આ તેલ ને મિત્રો કોઈપણ કાચ નાં કન્ટેનર માં સ્ટોર કરી લો.

10 થી 15 દિવસ સુધી આસાની થી રાખી શકો છો.

આ તેલ નો ઉપયોગ દર 2 દિવસે કરવાનો છે. 2 અઠવાડિયા સુધી લગાતાર યૂસ કરો.

તમને વાળ નું પરિણામ મળી જશે. વાળ તૂટવા અને ખરવા બિલકુલ બંધ થઈ જશે.

આ તેલ નો રેગયુલર ઉપયોગ થી વાળ લાંબા અને મજબૂત થશે.

અગર જાણકારી નો સહી ઉપયોગ અને પસંદ આવી હોઇ તો પોસ્ટ લાઈક કરો શેર કરો…અને સાથે જ ફોલો કરવાનું ભૂલશો નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here