શરીર પરથી મસ્સા હટાવવા ઈચ્છતા હોય તો , જરૂર અપનાવો આ સરળ ઉપાય…

0
3232
views

શરીર પરથી મસ્સા હટાવવા ઈચ્છતા હોય તો , જરૂર અપનાવો આ સરળ ઉપાય…

નમસ્કાર મિત્રો, જેમકે  દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ ઈચ્છતુ હોય કે તે સુંદર દેખાઈ તેના શરીર પર કોઈ ડાઘ ધબ્બો ના રહે.

છતાં પણ વ્યક્તિ ના શરીર પર  મસ્સા  દેખાવાની સમસ્યા જોવા મળે છે.

શરીર પર  મસ્સા  સુંદરતા ને ઓછી કરવાની એક બહુ મોટું કારણ હોય છે.

જેના કારણે ઘણા લોકો તેનાથી પરેશાન થઈ જતાં હોય છે. અને તેને હટાવવા માટે નવા નવા ઉપાયો શોધતા હોય છે.

પરંતુ તમને જણાવી દઈએ કે ઘણા લોકો ને  મસ્સા  થી છુટકારો મેળવવાનો યોગ્ય ઉપાય ખબર હોતી નથી.

જેથી આજે અમે તમારા શરીર થી  મસ્સા  હટાવવાના અમુક શ્રેષ્ઠ ઉપાયો વિશે જણાવીશું.

કેળા ના છોતરા નો ઉપયોગ…

મિત્રો , તમારા  મસ્સા  થી છુટકારો મેળવવા માટે કેળાના છોતરા લેવાના છે.

કેળા ના છોતરા ને મસ્સા  પર લગાવી તેના ઉપર પટ્ટી બાંધી દો આ પ્રક્રિયા ત્યાંસુધી કરતા રહો જ્યાંસુધી  મસ્સા  બહાર ન આવી જાય એટલે કે ખતમ થઈ જાય.

આ કરવાથી  મસ્સા  પોતાની જાતે બહાર નીકળી જશે.

સફરજન ના વિનેગાર નો ઉપયોગ…

સફરજન ના વિનેગાર ની થોડી બુંદો રૂ ની મદદથી તમારા  મસ્સા  પર નાખો. અને  મસ્સા  પર  રૂ રાખીને 15 થી 20 મિનિટ માટે પટ્ટી ની સાથે કવર કરી દો.

થોડા સમય પછી ત્વચા ને ધોઈ આ વિધિ ને અઠવાડિયા સુધી અનુસરો.

જેનાથી  મસ્સા  થોડા જ દિવસો મા જાતે જ નીકળી જશે.

વિટામિન ઈ નો ઉપયોગ…

શરીર ના  મસ્સા  હટાવવા માટે વિટામિન એક શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.

જો તમે લોકો એનાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તેના તેલ નો ઉપયોગ  મસ્સા  પર કરવાથી  મસ્સા  થી જલ્દી છુટકારો મળી જશે.

લસણ નો ઉપયોગ….

સ્કિન ટેગ થી છુટકારો મેળવવા માટે તમે લસણ છોલીને તેની પેસ્ટ બનાવી લો.

  તેને ટેગ પર લગાવી ને એક પટ્ટી થી કવર કરી લો .પછી સવારે તે જગ્યા ને પાણી થી ધોઈ લો. આ પ્રક્રિયા ને ત્યાં સુધી અનુસરતા રહો જ્યાં સુધી ત્વચા નો ટેગ સુખાઈ ને ગાયબ ના થઈ જાય.

મિત્રો, અમારી આ જાણકારી તમને કેવી લાગી? અમને કૉમેન્ટ માં જરૂર જણાવો. પોસ્ટ સારી લાગી હોય તો વધુમાં વધુ લાઈક તેમજ મિત્રો ને વોટસ એપ પર શેર જરૂર કરો.

દરરોજ આવી શ્રેષ્ઠ હેલ્થ ટિપ્સ જાણવા માટે અમને ફોલો જરૂર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here