શરીરમાં માથા થી લઈને પગ સુધીની કોઈ પણ બંધ નસ ને ખોલવાનો રામબાણ ઉપાય

0
22695
views

શરીરમાં માથા થી લઈને પગ સુધીની કોઈ પણ બંધ નસ ને ખોલવાનો રામબાણ ઉપાય

મોટેભાગે બધા જ માણસો જાણે છે કે માનવ શરીર નુ સ્વાસ્થ્ય એક અગત્ય ની બાબત છે. જો જીવન મા કોઈપણ માણસ સ્વસ્થ ન રેહતો હોય તો તેના માટે જીવન જીવવુ પીડાદાયક અને નકામું બનતું હોય છે તેમજ શરીર ની અંદર ઘણા પ્રકાર ની તકલીફો નો સામનો કરવો પડતો હોય છે.

જો ખાવા-પીવા ની અંદર થોડું પણ બેદરકારી રાખવામા આવે તો શરીર મા જાત-જાત ની બીમારીઓ થઇ જાય છે.

હાલ ના સમય મા મોટેભાગે માણસો ને હ્રદય હુમલા ની તકલીફ થી પસાર થવું પડે છે. જો શરીર ના કોઈપણ ભાગ મા શરીર મા રહેલ નળીઓ મા રુકાવટ આવે તો તેના લીધે માણસ ને હ્રદય હુમલો આવવાની સંભાવના વધી જાય છે.

આ વાત થી પણ કોઈ અજાણ નથી કે આ રીતે નળીઓ મા અવરોધ ઉત્પન્ન થવા થી રુધિર હ્રદય સુધી નથી પોહચતું અને હ્રદય બંધ થતા માનવ મૃત્યુ ને પામે છે.

તો આજ ના આ આર્ટીકલ મારફતે જણાવવા જઈ રહ્યા છીએ કે જો આ રીતે ચરબી વધવા થી તેમજ અમુક બીજા તેલી પ્રદાર્થો ના સેવન થી શરીર ની રુધિર વાહિનીઓ મા અવરોધ ઉત્ત્પન્ન થાય છે તો આવી નળીઓ ને ખોલવા માટે આ આર્ટીકલ મા જણાવેલ પ્રયોગ તમને સાથ આપશે. તો ચાલો જાણીએ આ વિશે વિસ્તાર થી.

આ પ્રયોગ મા ઉપયોગ મા લેવાતી સામગ્રી:

સર્વપ્રથમ દસ ગ્રામ અળસી, દસ ગ્રામ સાકર, દસ ગ્રામ અખરોટ, દસ ગ્રામ મગજતરી ના બી, દસ ગ્રામ કાળા મરી, દસ ગ્રામ તમાલપત્ર તેમજ એક ગ્રામ તજ.

આ ઔષધી બનાવવા ની રીત:

આ ઉપરોક્ત જણાવેલ તમામ વસ્તુઓ ને એકબીજા સાથે ભેળવી ને વાટી લેવું જેથી તે પાવડર થઇ જાય. આ જીણા ભુક્કા ને નિયમિત સવારે નયણાં કોઠે આરોગવું. આ ઔષધિ નું સેવન તમને યોગ્ય જણાય ત્યાં સુધી કરી શકાય છે.

આ પ્રયોગ ખુબ જ કારગર સાબિત થાય છે. આ પ્રયોગ ના ઉપયોગ કરવાની સલાહ સુચન ઘણા ડોકટરો પણ આપે છે તેમજ આ કુદરતી હોવાથી તેની આડઅસર પણ જોવા મળતી નથી.

આ બનાવેલા પાવડર નું નિયમિત સેવન કરવાથી ટુંક સમય મા જ શરીર ની તમામ બોલ્ક નસો ખુલવા લાગશે જેથી આ બ્લોકેજ થી લગતી તમામ સમસ્યાઓ માંથી છુટકારો મળે છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here