સરળ રીતે તૈયાર કરો આ તેલ અને દૂર કરો શિયાળા માં થતી તમામ વાળની સમસ્યા

0
451
views

સરળ રીતે તૈયાર કરો આ તેલ અને દૂર કરો શિયાળા માં થતી તમામ વાળની સમસ્યા

શિયાળાની સીઝનમાં વાળમાં ખોડો થવો, વાળ ખરવા વગેરે જેવી સમસ્યા થયા કરે છે. આ સમસ્યામાં રાહત મેળવવા માટે લોકો બજારમાં મળતાં વિવિધ પ્રકારના તેલ વાળમાં લગાવે છે.

પણ ઘરે તૈયાર કરેલું આમળાનું તેલ વાળમાં લગાવવા જેવું છ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં આમળાના તેલને ષધી માનવામાં આવે છે. આમળામાં વિટામિન-સી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે.

બજારમાં મળતાં આમળાના તેલમાં અનેક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તે શુદ્ધ આમળાનું તેલ ગણાય કે નહીં તે પણ એક પ્રશ્ન છે.

આમળા તેલની રીત

શુદ્ધ આમળાનું તેલ તમે ઘરે પણ બનાવી શકો છો. આમળાનું તેલ બનાવવા માટે સૌ પ્રથમ આમળાના નાના ટુકડાં કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને નારિયેળ તેલમાં મિક્સ કરો. હવે આ તેલને એક બોટલમાં ભરી લો. તૈયાર છે શુદ્ધ આમળાનું તેલ.

આમળાનું તેલ વાળ માટે ફાયદાકારક

વાળ ઉતરવાની સમસ્યામાં રાહત થશે.

સ્કાલ્પને પોષણ મળશે તથા વાળ સફેદ થતા અટકશે.

આમળાના તેલમાં રહેલ વિટામિન સી, આયન, કેલ્શિયમ, અને ફોસ્ફરસ વગેરે જેવાં પોષકતત્ત્વો વાળ અને સ્કાલ્પને મજબૂત બનાવે છે.

પહેલાના સમયમાં આમળાને પ્રાકૃતિક ડાઇ તરીકે ઓળખવામાં આવતી હતી. જે વાળ કાળા રાખવામાં મદદ કરે છે. આમળાનું તેલ નિયમિત રીતે વાળમાં લગાવવાથી વાળ કાળા રહેશે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here