સફેદ વાળને જડ થી કાળા કરવાનો રામબાણ ઉપાય

0
19914
views

સફેદ વાળને જડ થી કાળા કરવાનો રામબાણ ઉપાય

સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે.

વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે.

વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે.

વાળને કાળા કરવા માટે જે ચીજની જરુર પડવાની છે તે દરેકના કિચનમાં આસાનીથી મળી શકે છે. તમારા ઘરમાં ચા ની ભૂકી તો હશે જ ને. તેમાં ટૈનિક એસિડ હોય છે જે તમારા વાળને માત્ર થોડા જ સમયમાં બ્લેક બનાવામાં મદદ કરે છે.

તેના માટે તમારે 6 ચમચી ચા ની ભૂકી ને 30 મિનિટ સુધી પકાવાની રહેશે. પછી તેને ગાળી લો અને હવે આ પાણીને ઠંડુ થયા પછી વાળમાં લગાવો. તમે ઈચ્છો તો તેમાં કોફી પણ મિક્સ કરી શકો છો.

ચાની ભૂકી સફેદ વાળને કાળા કરવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે. આ ભલે પોતાનું કામ ધીમે-ધીમે કરે છે, પરંતુ આ રીત પૂર્ણત્વે કુદરતી છે અને તે આપનાં માથામાં મોજૂદ એક-એક સફેદ વાળને કુદરતીરીતે કાળા કરી દે છે અને તેમાં એક અલગ જ કુદરતી ચમક આપે છે. તમે પોતે આશ્ચર્ય પામશો વાળની રેશમી ચમકને જોઈને.

વાળને કાળા કરવાની સાથે-સાથે ચા નું પાણી ના અન્ય પણ ઘણા ફાયદાઓ છે:

1. હેયરફોલ ઓછું કરવામાં મદદગાર
2. વાળનો ગ્રોથ સારો બને છે.
3. વાળની ડ્રાઈનેંસ અને રફનેસને દૂર કરે છે.
4. વાળની ચમક વધારે છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here