પૂજા નું નારિયેળ  ખરાબ નીકળે  તો સમજવું કે ભગવાનએ આપ્યો છે  આ સંકેત.

0
35400
views

પૂજા નું નારિયેળ  ખરાબ નીકળે  તો સમજવું કે ભગવાનએ આપ્યો છે  આ સંકેત.

સૌથી ઉપર આપેલા પીળા બટન ને દબાવી  અમને ફોલો કરો.

નમસ્કાર મિત્રો, તમારું બધાનું એક વખત ફરીથી સ્વાગત કરું છું., જેમ કે તમે બધા લોકો ભગવાનના મંદિરોમાં જરૂર થી જાઓ છો.જેથી તમારા પર તેમની કૃપા બની રહે.

એ દરમિયાન આપણે નારિયેળ ભગવાન ને ધરાવવા માટે લઈ જયે છે.  પરંતુ કેટલીક વાર  આપણે નાળિયેર તોડીએ છે ત્યારે તે ખરાબ નીકળે છે.

ઘણી વાર લોકો ખરાબ નારિયેળ જોઈને ગભરાઈ જાય છે.  પરેશાન થઈને ઘણું બધું વિચારવા લાગી જાય છે.

તે સમયે તેમને સમજ માં નથી આવતું કે આં શુભ સંકેત છે કે અશુભ સંકેત.

તો આવી જાણીએ આપણે પૂજા કરતી વખતે ખરાબ નારિયેળ શું સંકેત આપે છે ?

ખરાબ નારિયેળ આપણને આ સંકેત  આપે છે :

સૌ પ્રથમ, તમારી માહિતી માટે નાળિયેર માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.

જ્યારે આપણે માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ ત્યારે તે સમયે આપણે નારિયેળ ધરાવીએ છે.

જે વ્યક્તિ  પૈસા (ધન નાં ) અભાવથી ખૂબ જ પરેશાન હોઇ  તો આવા લોકોએ જરૂર થી  પૂજામાં નારિયેળ ધરાવવું જોઈએ.

તમે બધા જાણો છો કે પૂજા દરમિયાન ઘણી વાર નાળિયેર ખરાબ નીકળે છે. આવા ઘણા પ્રશ્નો મનમાં ઉદ્ભભવતા હોય છે.

તમારી જાણકારી માટે બતાઇએ છે કે જો પૂજાના  સમયે નારિયેળ ખરાબ નીકળે તો તેને શુભ સંકેત માનવા માં આવે છે.

નારિયેળ ખરાબ નીકળવા નું કારણ એ છે કે ભગવાનએ તમારી ભેટ સ્વીકારી લીધી છે, જેના કારણે તમારું નાળિયેર સંપૂર્ણપણે નિર્જીવ થઈ જાય છે. જેમ કે સુકાઈ જાય છે.

કેટલાક લોકો નું માનવું  છે કે નારિયેળ ખરાબ નીકળે તો તે સ્થિતિ માં મનોકામના પૂર્ણ થાય છે, તે બધી મનોકામનાઓ  પૂર્ણ થાય છે.

જો તમે મા લક્ષ્મીના સાચા ભક્ત છો, તો કૃપા કરીને કૉમેન્ટ બોક્સમાં “જય મા લક્ષ્મી” લખો.. તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે.

તમારે જે વિશે જાણવું હોય કે વગરે માહીતી જોતી હોય તે અમને કૉમેન્ટ મા કહો

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર..
_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here