પર્સ માં ભૂલ થી પણ ન રાખો આ 6 વસ્તુઓ , નહિતર થઈ શકે છે પૈસા ની કમી

0
7748
views

પર્સ માં ભૂલ થી પણ ન રાખો આ 6 વસ્તુઓ , નહિતર થઈ શકે છે પૈસા ની કમી

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેનું પર્સ હંમેશા પૈસાથી ભરેલું હોય પરંતુ કેટલીક વાર એવું નથી થતું. તેવામાં લોકો પોતાના પર્સને અનલકી કહે છે જ્યારે તેનું મુખ્ય કારણ તમારું પર્સ નહીં પણ તેમાં રાખવામાં આવેલી વસ્તુઓ છે.

થઈ શકે છે કે તમારા પર્સમાં કેટલીક એવી વસ્તુઓ હોય જેના લીધે તમારી પાસે પૈસા ન રહેતા હોય. જ્યોતિષ અનુસાર, કેટલીર એવી વસ્તુને પર્સમાં રાખવાથી તમને માત્ર ધનનું નુકસાન નથી થતું પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે.

આજે અમે તમને જણાવીશું એવી વસ્તુઓ વિશે જેને પર્સમાં રાખવાથી તમને નુકસાન થઈ શકે છે.

1. કામ વગરનાં કાગળીયા :

કેટલીક વાર તમે પર્સમાં જુના કાગળો રાખતા હોય છે. તમે તેને પોતાની બેદરકારીને લીધે નીકાળવાનું ભૂલી જાવ છો પરંતુ શું તમને ખબર છે કે જુના અને કામ વગરનાં કાગળીયાને પર્સમાં રાખવાથી પૈસાની નથી રહેતા. એવું માનવામાં આવે છે માં લક્ષ્મી નરાજ થઈ જાય છે જેના લીધે તમારી પાસે પૈસા નથી રહેતા.

2. ફાટેલી અને ખરાબ નોટ :

ફાટેલી નોટ ક્યારે પણ તમારા કામમાં નથી આવતી એટલે હંમેશા આવી નોટને ક્યારે પર્સમાં ન રાખવી જોઈએ. તે તમારા પર્સમાં નકારાત્મક ઉર્જા વધારે છે. પર્સમાં ફાટેલી નોટ રાખવાના કારણે પૈસાની ખોટ રહે છે.

3. બ્લેડ અથવા કોઈ તીક્ષ્ણ વસ્તુ :

પર્સમાં બ્લેડ અથવા કોઈ પણ બ્લેડ અથવા કોઈ તીક્ષ્ણ વસ્તુને કારણે નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે આ બધી વસ્તુઓ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કેટલીક વાર લોકો પોતાના પર્સમાં બ્લેડ અને નેલકટર જેવી વસ્તુઓ રાખતા હોય છે. તમને જણાવી દઈએ કે તેનાથી તમને પૈસાનું બહુ મોટું નુકસાન થઈ શકે છે. પર્સમાં આવી વસ્તુઓ રાખવાથી ક્યારે તમારી પાસે પૈસા નહીં રહે.

4. મૃત વ્યક્તિની તસવીર :

પર્સમાં ક્યારે પણ કોઈ મૃત વ્યક્તિનો ફોટો ન રાખવો જોઈએ. એવી માન્યતા છે તે આવી તસવીરને પોતાના પર્સમાં ક્યારે પણ ન રાખવી જોઈએ. કેટલીક વાર મૃત માતા-પિતા અથવા કોઈ પણ મૃત્યુ પામેલા લોકોની તસવીરને પર્સમાં લઈને ન ફરવું જોઈએ તેને અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમને ક્યારે ધન પ્રાપ્ત નહીં થાય.

5. દેવી-દેવતાઓની તસવીર :

કેટલીક વાર તમે પર્સમાં દેવી-દેવતાઓની તસવીર રાખતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે આવું ન કરવું જોઈએ. તસવીરની જગ્યાઓ તમે દેવી-દેવતાનું યંત્ર રાખી શકો છો. તમે ક્યારેક પોતાના પર્સને લઈને એવી જગ્યાએ ફરવા જતા હોવ છો જ્યાં ગંદકી હોય છે ત્યાં તમારી સાથે ભગવાનનો ફોટો હોય છે. પર્સમાં દેવી-દેવતાની તસવીરો રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ધનની ખોટ રહે છે.

6. જુના બિલ :

જુના બિલ પર્સ માં ન રાખવા. તેનાથી ધન ની કમી થઈ શકે છે.

આશા છે કે આટલું જાણ્યા પછી તમને સમજ આવી ગયું હશે કે પર્સ માં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here