મેથી, કાળા જીરા અને અજમા ના ચૂર્ણ ના છે ખૂબ જ ફાયદા આજે જ જાણી લ્યો તેને બનાવવાની રીત અને લાભો વિશે

0
3657
views

મેથી, કાળા જીરા અને અજમા ના ચૂર્ણ ના છે ખૂબ જ ફાયદા આજે જ જાણી લ્યો તેને બનાવવાની રીત અને લાભો વિશે

બનાવવામાં એકદમ સાધારણ એવા મેથી, કાળી જીરી અને અજમાનું ચૂર્ણ શરીર માટે ખૂબ લાભદાયી છે, આ ચૂર્ણ તમે ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો.

ચૂર્ણ બનાવવાની રીત : 

૨૫૦ ગ્રામ મેથીના દાણા, ૧૦૦ ગ્રામ અજમો અને ૫૦ ગ્રામ કાળી જીરીને લઈ, ત્રણેયને દસેક મિનીટ શેકી લેવા. શેખી ગયાં બાદ આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને ક્રશ કરીને એક એર ટાઈટ બોટલમાં ભરી લેવું.

ચૂર્ણ લેવાની રીત : 

આ ચૂર્ણને રોજ સુતા પહેલાં એક કપ નવશેકા પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને પી લેવું, માત્ર એક જ સમય ચૂર્ણ લેવું, અને એક ચમચીથી વધારે ન લેવું.

૩ મહિના સુધી નિયમિત આ ચૂર્ણના સેવનથી શરીરમાં રહેલી ગંદકી અને હાનીકારક તત્વો દુર થાય છે અને તમારું શરીર અંદરથઈ સ્વચ્છ બને છે.

હવે એક નજર કરીએ ચૂર્ણના ફાયદા ઉપર :

1.આ ચૂર્ણનું સેવન શરીરની ચરબીમાં ઘટાડો કરે છે, તેમ જ તમારા લોહીની શુદ્ધિ કરે છે અને તમારા શરીરને કરચલીથી બચાવી રાખે છે.

2. આંખનું તેજ વધારે છે, વાળનો ગ્રોથ વધારી તમારા વાળને હેલ્ધી રાખે છે અને જૂની કબજિયાતને કાયમ માટે દુર કરે છે, તેથી તમારી ત્વચા પણ સુંદર રહે છે.

3. શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારશે, તેમ જ શરીરના કફને કાયમી માટે દુર કરે છે તેમજ હ્રદયની કાર્યક્ષમતા પણ વધારે છે.

4. ચૂર્ણનું સેવન તમારી યાદશક્તિ વધારે છે, તો કાનની બહેરાશની સમસ્યાથી છુટકારો મળે છે વળી તમારા શરીરને સુડોળ બનાવવામાં પણ ચૂર્ણ મદદરૂપ થાય છે.

5. શરીરમાં રહેલી લોહીની નળીઓને શુદ્ધ કરે છે, તેમજ મેલેરિયા, કમળો, ટાઈફોઈડ, કોલેરા જેવા રોગો સામે લડવાની ક્ષમતા એટલે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

6. ખાસ તો ચામડીના રોગોથી મુક્તિ મળે છે વળી સિગારેટ તમાકુના કારણે થતાં રોગોની શરીર ઉપર અસર ઓછી કરે છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here