કિન્નરો ને જોતા ની સાથે જ બોલો આ 2 જાદુઈ શબ્દ , ઘર માં કોઈ દિવસ નહીં થાય પૈસા ની કમી

0
6875
views

કિન્નરો ને જોતા ની સાથે જ બોલો આ 2 જાદુઈ શબ્દ , ઘર માં કોઈ દિવસ નહીં થાય પૈસા ની કમી

કિન્નરો ની દુનિયા હજારો રહસ્યો થી ભરી પડી છે. કિન્નર સમુદાય પર થી પરદો ઉઠવાનો હજી બાકી છે. કિન્નરો ના એવા કેટલાય રહસ્યો છે જેનાથી દુનિયા આજે પણ અજાણ છે. આવી બાબત માં તેમના રહસ્યો સૌ કોઈ જાણવા માંગે છે.

આજે અમે તમને કિન્નરો વિશે આવી વાત બતાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા માટે ખૂબ જ કામ ની છે. એક વાત તો આપને સૌ કોઈ જાણીએ છીએ કે કિન્નરો ને કોઈ તેહવાર થી માંડી ને લગ્ન, વાળ ઉતરાવવા જેવા શુભ કર્યો માં બોલાવવા માં આવે છે.

પરંતુ આ વાત કદાચ ખુબ જ થોડા લોકો ને જ ખબર હશે કે કોઈ વ્યક્તિ પર કિન્નરના આશીર્વાદ થી ધન-સુલત નો વરસાદ પણ થઇ સકે છે.

આજે તમને આ વિષય પર બતવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કિન્નર નાં આશીર્વાદ થી કોઈ વ્યક્તિ પર ધન-દૌલત નો વરસાદ થઇ શકે છે.

કિન્નર નાં આશીર્વાદ થી ધન-દૌલત ની વરસાદ
તમને જણાવી દઈએ કે કિન્નરો ની દુનિયા બહાર થી જેટલી અલગ દેખાય છે એટલી જ રહસ્યમયી અંદર થી પણ છે.

તેમ છતાં તેમના રીતી-રીવાજો અને સંસ્કારો બીજા અન્ય ધર્મો થી બિલકુલ અલગ છે. આ સમુદાય ને આપણે ત્રીજો લિંગ એવા ઘણા અલગ- અલગ નામો થી ઓળખીએ છીએ.

આજે અમે તમને કિન્નરો થી જોડાએલુ આવું રાઝ બતાવવા જઈ રહ્યા છીએ કે જેને તમે નઈ જાણતા હોય. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમારી ઉપર કિન્નરો ના આશીર્વાદ થી ધન-દૌલત ની વરસાદ થઈ શકે છે.

એવી માન્યતા છે કે જો કોઈ કિન્નર ના આશીર્વાદ તમારી સાથે છે તો તમેં ક્યારેય કંગાળ થઇ સકતા નથી.એવું કેહવામાં આવે છે કે, જો તમને ખુબ મહેનત કાર્ય પછી પણ પૈસા રૂપિયા ની અછત પડી રહી છે તો તમારે કોઈ કિન્નર નાં આશીર્વાદ લેવા જોઈએ.

જો તમને આવું લાગે છે કે તમામ કોશિશો બાદ પણ તમે સફળ નથી થઇ રહ્યા તો તમારે ક્યારેય કિન્નરો ને દુખી નાં કરવા જોઈએ. આવું કરવા થી તમારી સુઈ રહેલી કિસ્મત પણ જાગી શકે છે.

કિન્નરો ની દુઆ ક્યારેય ખાલી નથી જતી.
જો તમે ઈચ્છો છો કે તમારી પર ક્યારેય કોઈ પણ પ્રકાર ની મુશ્કેલીઓ નાં આવે અને તમે હમેશા અમીર બન્યા રહો તો કિન્નરો નર ક્યારેય પણ દુખી ના કરશો.

આજ કાલ કિન્નરો તમને ઘર થી વધારે ટ્રેન માં મુસાફરી કરતી વખતે અથવા તો રોડ પર મળી જાય છે. તેઓ લોકો પાસે જઈ ને પૈસા માંગે છે.

પરંતુ, તમને જણાવી દઈએ કે જે લોકો તેમને પૈસા આપવા ની નાં પડે છે તેમને ભયંકર ગરીબી નો સામનો કરવો પડે છે. આના થી બચવા ની એક રીત એ છે કે કિનારો ને ક્યારેય પણ તમારી પાસે થી દુખી થઇ ને નાં જવા દેશો.

કેહવામાં આવે છે કે કિનાર નાં આશીર્વાદ થી ભાગ્ય માં વૃદ્ધી થાય છે. જો તમે કિન્નર પાસે થી એક રૂપિયા નો સિક્કો લઇ ને પોતાના પાકીટ માં રાખો તો તેનાથી પણ તમારી બધી મનોકામના પૂરી થઇ શકે છે.

પરંતુ, જો કોઈ કિન્નર કોઈ ને બદદુઆ આપે તો, તેની જિંદગી બરબાદ થઇ શકે છે. એટલે જયારે પણ કોઈ કિન્નર તમારી પાસે પૈસા માંગે તો તને પૈસા આપી દેવા જોઈએ.

આ ઉપરાંત, કિન્નર ની જતી વખતે તેને એમ કેહવું કે “ફરી આવજો”. કારણ કે આ બે શબ્દો બોલવા થી ભાગ્ય ની વૃદ્ધી થાય છે અને કિન્નરો નો આશીર્વાદ તમારી પર બન્યો રહે છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here