કાનના મોટા કાણાંને નાના કઋ નાખશે આ ઉપાય

0
9525
views

કાનના મોટા કાણાંને નાના કઋ નાખશે આ ઉપાય

મિત્રો તમે બધાએ હમેશાં જોઈયું હસે કે કેટલીક મહિલાઓ ના કાનમાં કાણાં એટલા મોટા થઇ જાઇજાય છે જેના કારણે તે ખૂબ જ ખરાબ દેખાઈ છે.

આવામાં તે મોટા કાણાંનું કારણ હોય છે ભારી ઝૂમખા અને કાનની બુતી પહેરવાનું હોય છે .

આના થી મહિલાઓ ના કાનના કાણાં ખુબજ મોટા થઈ જાય  છે.જેના કારણે તેમણે ખુબજ પરેશાની થાય છે.

આવું થવાથી માત્ર તેમનું લુક કરબ નહીં પરતું તેના થી તે કોઈ પણ બુતી પણ પહેરી શક્તિ નથી .

આજના પોસ્ટમાં અમે તમને આ સમસ્યાથી રાહત મેળવા માટેનો ઉપાય ના વિશે બટવા ના છે .જેને તમે અપનાવીને તમરી પરેશાનીનેથી છુટકારો મેળવી શકો છો.

આ નુસકને અપનાવી કાન ના મોટા કાણાં ને નાના કરી શકો છો.આ ઉપાયને કરવા માટે તમરે સામગ્રી જોઈશે જે બબુલની ગોંડ છે ધ્યાન રાખવું કે માત્ર બબુલણી ગેંદ જ લેવાની છે.

કેમકે આના અંદર કઈક એવા તત્વ છે જે  કોશિકાઓને એકબીજા સાથે ચીપકાવી દેવાની છે તમે આ ગોંદનો પાઉડર  બનાવીને અને એક ચીપતિ પાઉડર અને થોડુ તૂટપેસ્ટ ,આને ભેગું કરી દો .

હવે આ પેસ્ટ ને રાત્રે સુવા પેલા કાનના મોટા કાણાં માં ભરી દો .હવે  આને પેસ્ટ ને એવિ રીતે ભરી દેવાનું છે કે જેના થી આ પેસ્ટ બહાર ન  આવે.

આના માટે તમે કોઈ પણ ટેપ કે અન્ય વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો .

આના થી તમે આખી રાત લગાવી રાખો અને સવરે નાતા સમયે કાઢી નાખો.

જો તમે આને લગાતાર 5 વાર વાપરો તો તમારા કાનનું મોટુ કાણું નાનું થઈ જશે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ આર્ટિકલ  પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ  કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here