જિમ ગયા વિના જ માત્ર 9 મહિનામાં આ રીતે છોકરીઓ ઘટાડ્યું વજન

0
2429
views

મનમાં દૃઢ નિશ્ચય કરી લેવામાં આવે તો કંઈ જ અસંભવ નથી, 74 કિલો થઈ ગયું હતું વજન, ડબલ સાઈઝના કપડાં પહેરવા પડતા, પછી આ રીતે ઘટાડ્યું 30 કિલો વજન

જિમ ગયા વિના જ માત્ર 9 મહિનામાં આ રીતે છોકરીઓ ઘટાડ્યું વજન

હેલ્થ ડેસ્ક: મનમાં દૃઢ નિશ્ચય કરી લેવામાં આવે તો કંઈ જ અસંભવ નથી. ક્યારેક 74 કિલો વજન થઈ ગયું હતું, ત્યારે સૃષ્ટિએ થોડાં જ મહિનામાં 30 કિલો વજન ઘટાડી દીધું.

આજે અમે તમને જણાવીશું કે 17 વર્ષની આ સ્ટૂડન્ટે આખરે કઈ રીતે માત્ર 9 જ મહિનામાં 30 કિલો વજન ઘટાડી દીધું. તેણે મીડિયા ઈન્ટરવ્યૂમાં પોતે જ આ વાતો શેયર કરી છે. એક સમયે તેને પોતાની ઉંમર કરતાં ડબલ ઉંમરના લોકોની સાઈઝના કપડાં પહેરવા પડતાં હતા.

કેવી હતી ડાયટ?

બ્રેકફાસ્ટ- હળવો ખોરાક જેમ કે ઉપમા, પૌઆ ખાય છે.

લંચ- રોટલી, શાક અને દહીં ખાય છે.

ડિનર- ડિનર ક્યારેય સ્કિપ નથી કરતી. લંચની જેમ જ ડિનર પણ હોય છે. સ્વીટ્સ ખાવાનું એકદમ ઓછું કરી દીધું.

શું કરવાનું શરૂ કર્યું?

– જિમ જવું પસંદ ન હોવાથી રનિંગ, ફાસ્ટ વોક અને દોરડા કૂદવાનું શરૂ કર્યું.

-સ્પ્રાઉટ્સ, સલાડ ખાવાનું શરૂ કર્યું.

-ફિટનેસ એક્સપર્ટ અને સેલ્ફ હેલ્પના વીડિયો જોઈને મોટિવેટ થઈ.

-રાતે 8 વાગ્યે પછી ડિનર કરતી નથી. લો કેલરી ફૂડ્સ ખાય છે.

-આખા દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here