ઘર ના દરવાજા પર લગાવી દયો આ છોડ ની જડ ને , હમેશાં માટે દૂર થઈ જશે ધન ની કમી

0
5974
views

ઘર ના દરવાજા પર લગાવી દયો આ છોડ ની જડ ને , હમેશાં માટે દૂર થઈ જશે ધન ની કમી

ઘણી વખત તમે જોયું હશે કે આપણે નાની-નાની ચીજોને લઈને પરેશાન રહેતા હોઈએ છીએ. ગમે તેટલી મહેનત કરીએ તેનું ફળ મળતું નથી.

આવક ઓછી હોવા છતાં આપણે જે થોડું ઘણું બચાવીએ છીએ તે પણ ખર્ચ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર અમુક ઉપાય બતાવવામાં આવ્યા છે. જેણે કરીને તમે જીવનમાં સફળતા મેળવી શકો છો.

મિત્રો આ છોડ નું નામ આંકડા નો છોડ છે તેની જડ ને ઘર ના દરવાજા પર લગાવવાથી જે ફાયદાઓ થાય છે તે નીચે પ્રમાણે છે

પહેલો ઉપાય

આંકડાના છોડની જડનો એક નાનકડો ટૂકડો ગળામાં બાંધીને તાવીજની જેમ ધારણ કરવું જોઈએ. તાવીજ માટે કાળા દોરાનો ઉપયોગ કરવો.

માર્કેટમાં કેટલાય પ્રકારની તાવીજ સરળતાથી મળી જાય છે. તાવીજમાં આંકડાની જડને નાખી ધારણ કરવું જોઈએ. ધારણ કરતા પહેલા જડનું વિધિવત પૂજન કરુવં જોઈએ.

આ છોડની જડમાં ગણેશજીની આકૃતિ નિર્મિત થઈ જાય છે, જેને શ્વેતાર્ક ગણેશ કહેવામાં આવે છે. તેથી જડનું પૂજન કરતા સમયે ગણેશનું ધ્યાન કરવું જોઈએ. આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દ્વારા આપણાં શરીરની રક્ષા થાય છે.

બીજો ઉપાય

જો કોઈ વ્યક્તિ કોઈ બીમારીને લીધે પરેશાન હોય તો તે રવિ પુષ્ય નક્ષત્રના દિવસે આંકડા તથા અરણ્ડ (એક છોડ)ની જડ આમંત્રણ આપી તોડી શકે છે.

જડ તોડતા પહેલા આમંત્રણ આપો કે તમે અમારી સાથે ચાલો. તેના પછી ઘર પર આ જડોને ગંગાજળ સાથે ધોવો અને સિંદૂર વગેરેથી પૂજન સામગ્રી અર્પિત કરી પૂજન કરવું. પૂજન દરમિયાન શ્રીગણેશાય નમઃ મંત્રના જાપ 108 વખત કરવા.

પૂજન થઈ ગયા પછી બીમાર વ્યક્તિના ઉપરથી આ જડને સાત વખત માથાથી પગ સુધી વારી લો. તેના પછી સાંજના સમયે આ જડને કોઈ સુમસામ સ્થાન પર જઈ જમીનમાં દાટી દો.

આ ઉપાયની સાથે જ દવાઓનું સેવન ચાલુ રાખવું. ડોક્ટર્સ દ્વારા બતાવેલી વાતોનું પણ ધ્યાન રાખવું. આ ઉપાય દ્વારા રોગીને લાભ મળી શકે છે.

ત્રીજો ઉપાય

શાસ્ત્રો મુજબ આંકડાના ફૂલને શિવલિંગ પર ચડાવવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે દરરોજ શિવલિંગ પર આંકડાના ફૂલ શિવલિંગ પર અર્પિત કરી પૂજન કરવું.

આંકડાના છોડ મુખ્યદ્વાર પર અથવા ઘરની સામે હોય તો શુભ માનવામાં આવે છે. તેના ફૂલ સામાન્યપણે સફેદ રંગના હોય છે.

વિદ્વાનોના જણાવ્યાં મુજબ અમુક જૂના આંકડાની જડમાં ગણેશની પ્રતિતૃતિ નિર્મિત થઈ જાય છે જે સાધકને ચમત્કારી લાભ પ્રદાન કરે છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here