દિવાળી ના દિવસે ઘરની પહેલી રોટલી લાવશે ખોવાયેલી ખુશીઓ

0
1388
views

દિવાળી ના દિવસે ઘરની પહેલી રોટલી લાવશે ખોવાયેલી ખુશીઓ

ભારત દેશ માં બધી જાતિના લોકો રહે છે. ભારત ના અલગ-અલગ ભાગોમાં લોકો નું રહેવાનુ અને ખાવા-પીવાનું અલગ અલગ હોય છે. દરેક જગ્યા એ અનેક પ્રકારના વ્યંજનો બનાવવામાં આવે છે.

પણ, પૂરા ભારત માં રોટલી એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. આપણે દુનિયા ની કોઈ પણ વસ્તુ ખાઈ લઈએ પણ, અઠવાડીયા માં બે થી ત્રણ વાર રોટલી ખાવીજ પડે છે. માટે ભારત માં દરેક ઘર માં રોટલી બનાવવામાં આવે છે.

રોટલી નું સીધું કનેક્શન તમારા ઘર ની બરકત પર થાય છે તે તમે જાણો છો.? દરેક વ્યક્તિ ઈચ્છતી હોય કે તેને જીવનમાં ક્યારેય ગરીબી ના જોવી પડે. પરંતુ, ઘણી વાર ખરાબ કિસ્મત ના કારણે અમીર વ્યક્તિ પણ રોડ પર આવી જાય છે.

જો તમે ઇચ્છતા હોવ કે તમારી સાથે આવું ના થાંઈ તો તમે રોટલી બનાવતા સમયે થોડીક ખાસ વસ્તુઓ નું ધ્યાન રાખો.

તેના માટે તમે જયારે પણ તમે ઘરના લોકો માટે રસોડામાં રોટલી બનાવા માટે જાવ ત્યારે પહેલા અને પછી અમુક વિશેસ ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશેષ કામથી તમારા ઘરમાં બરકત હંમેશા બની રહેશે.

જયારે પણ તમે રોટલી બનાવાનું શરૂ કરો છો ત્યારે સૌથી પહેલી રોટલી પશુ – પક્ષીઓ ના નામની બનાવવી જોઈએ. ગાયને હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવમાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. એવામાં જયારે પણ આપણે ગાયને રોટલી ખવડાવીએ છીએ તો આપણને આ 33 કરોડ દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે.

મોટાભાગે લોકો ગાયને રોટલી તો આપતા હોય છે પણ તે વાસી કે બચેલી રોટલી હોય છે. એવામાં જો તમે સૌથી પહેલા ગાયની એક રોટલી બનાવીને અલગ રાખી દેશો અને પછી તેને આ રોટલી આપશો તો તમને ખુબ જ પુણ્ય મળશે. કબૂતર , ચકલી વગેરે પક્ષીઓને પણ રોટલી આપવી જોઈએ.

આવું કરવાથી પરિવારનું ભાગ્ય ચમકે છે અને ઘરમાં ધન અને અન્નની બરકત હંમેશા બની રહે છે. જો તમે ગાયને રોટલી આપીને વધુ ધન કમાવા માંગો છો તો ગુરુવારના દિવસે આ રોટલી માં ઘી લગાવીને સાથે ગોળ પણ લગાવી દો, આવું કરવાથી તમને ખુબ જ ફાયદો મળશે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here