દૂધી નાં 6  ચમત્કારી   ફાયદાઓ હૃદય , ડાયાબિટીસ ,  પીળીયો , કીડની , હેઝા, ટીબી  નાં રોગ માટે વરદાન રૂપ છે.

0
712
views

દૂધી નાં 6  ચમત્કારી   ફાયદાઓ હૃદય , ડાયાબિટીસ ,  પીળીયો , કીડની , હેઝા, ટીબી  નાં રોગ માટે વરદાન રૂપ છે.

શાકભાજી નાં રૂપમાં ખાવા જતા દૂધી  આપણા શરીરની અનેક બિમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

આ વેલ પર ઉગે છે અને થોડો સમય માં બહુ મોટી થઈ જાય છે. વાસ્તવમાં તે એક દવા છે અને તેનો ઉપયોગ હજારો લોકો  સલાડ નાં રૂપમાં  અથવા રસ કાઢીને કરવામાં  આવે છે અથવા શાક બનાવીને તેનો ઉપયોગ  એક લાંબા સમયથી કરવામાં આવે છે.

દૂધી ને કાચી પણ ખાઈ શકાય છે , તે પેટ ને સાફ કરવામાં ખૂબ લાભદાયક સાબિત થાય છે અને શરીર ને શુધ્ધ અને સ્વાસ્થ્ય પણ બનાવે છે.

લાંબી અથવા ગોળ બને પ્રકાર ની દૂધી વીર્યવર્ધક , પિત્ત , તથા કફનાશક અને ધાતુ ને પૃષ્ઠ કરવા વાળી છે.

આવો જાણીએ તેના ઔષધીય ગુણો પર એક નજર નાખીએ.

હેઝા થવા પર 25 ml દૂધી નાં રસ માં અડધું લીંબુ નો રસ મિક્સ કરી ધીરે – ધીરે પીઓ. તેનાથી પેશાબ વધુ આવશે.

ખાંસી, ટીબી, છાતીમાં બળતરા  વગેરે પણ દૂધી ખૂબ જ ઉપયોગી છે.

હૃદય રોગ, ખાસ કરીને ભોજન કર્યા પછી  એક કપ દૂધીના  રસ માં થોડા કાળા મરી  અને ફુદીના  પાન નાખી  પીવાથી હૃદય રોગમાં થોડા દિવસો ઠીક થાય છે.

દૂધી માં શ્રેષ્ઠ જાતનું પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળે છે, જેના કારણે તે કીડની ના રોગમાં ખૂબ ઉપયોગી છે તેથી પેશાબ ખુલી ને આવે છે.

દૂધી શ્લેષ્મ રહિત ખોરાક છે, તેમાં ખનીજ તત્વો સારી માત્રા માં મળી આવે છે.

દૂધી નાં  બીજનું તેલ કોલેસ્ટ્રોલ ઓછું   કરે છે અને હૃદયને તાકાત આપે છે.

તે રક્તની નાડી ઓ પણ સ્વસ્થ બનાવે છે. દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઇ, કબજિયાત, કમળો,  હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, ડાયાબિટીસ,  શરીરમાં બળતરા અથવા માનસિક ઉત્તેજના વગેરેમાં ખૂબ ઉપયોગી છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here