ધીરજપૂર્વક નીચેના પ્રયોગ કરવાથી કોઢ મટે છે .

0
2255
views

સફેદ દાગ – કોઢ

ધીરજપૂર્વક નીચેના પ્રયોગ કરવાથી કોઢ મટે છે .

રોજ સવારે વહેલી ખાલી પેટે 1ચમચી હરડે ફાકી ઉપર 10 ગ્રામ કાળી દ્રાક્ષ ચાવી જવી . ત્યારબાદ કડવા લીમડાના 100 પાન વાટી તેનો રસ પીવો.

આહારમાં કેવળ માગ ભાત જ ખાવા. તીખું  , તળેલું ,વાયડું કશું જ લેવું નહીં . આ પ્રયોગ 10 મહિના કરવાથી કોઢ મટે છે .

બાવચીના બી અને કાળા તલનું સમભાગે ચૂર્ણ રોજ 1 ચમચી 1 વખત લેવાથી સફેદ દાગ મટે છે .

વિશેષ

અતિ મેથુન, વિરુધ્દ્ર્ર પ્ર્દાથોનું સાથે સેવન કરવું , મળમૂત્રાદિકનો અવરોધ કરવો વગેરે કારણોથી વાતદોષ કુપીત થઈ લોહી અને માંસને દૂષિત કરી કોઢ રુપે પ્રગટ થાય છે . ખરજવું – દાદરના રોગ જેવા છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ આર્ટિકલ  પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ  કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here