દરરોજ કરો આ મંત્રો જાપ ,  તમામ અટકેલા કામ થઈ જસે પૂર્ણ.

0
6509
views

દરરોજ કરો આ મંત્રો જાપ ,  તમામ અટકેલા કામ થઈ જસે પૂર્ણ.

આજકાલ ની લાઈફ સ્ટાઇલ નાં કારણે સતત તકલીફો અને ભવિષ્ય ની ચિંતા ને લઈને આજ માં જીવવું મુશ્કેલ છે. સંકટ થી લડી રહેલો માનવી અંતે ભગવાન માં શરણે જાય છે.

રામેશ્વર નાં શરણ માં જઈને મનુષ્ય તમામ આધી – વ્યાધિ – ઉપાધિઓ થી શાંતિ મળે છે. દુઃખો સામે લડવાની તાકાત મળે છે.

પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલી તમામ ચોપાઈઓ ન  ફક્ત મુશ્કેલીઓ  મુશ્કેલી ઓ સામે લડવાની તાકાત આપે છે સાથે સાથે યોગ્ય રસ્તો પણ બતાવી જાય છે.

પ્રભુ શ્રી રામ નું જીવન પોતાના માં જ એક શ્રેષ્ઠ ઉદાહરણ સમાન છે. તમામ મનોકામના આં ચોપાઈ થી પૂર્ણ થાય છે.

વિજયાદશમી નાં પાવન પર્વ પર તો ખાસ માનસ ની તમામ ચોપાઈઓ માંથી કોઈ એક નું પઠન કરવાથી શ્રી રામ નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર..
_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here