ભયંકર કમરદર્દ , સાંધા નો દુખાવો , મોટાપણું આ બધા ને ભગાડી દે છે બસ ઉપયોગ કઈ રીતે કરવો તે જાણી લ્યો

1
27925
views

ભયંકર કમરદર્દ , સાંધા નો દુખાવો , મોટાપણું આ બધા ને ભગાડી દે છે બસ ઉપયોગ કઈ રીતે કરવો તે જાણી લ્યો

શિયાળામાં મેથીનો શાક સ્વાદની સાથે-સાથે સેહતથી સંકળાયેલા પણ ઘણા ફાયદા છે. આવો જાણીએ મેથીના સેવનથી થતાં ફાયદા…..

મેથી મહત્વપૂર્ણ ઔષધિઓમાંથી એક છે. એમા વિટામીન ઉપરાંત ઘાત્વિક પદાર્થ અને પ્રોટીન પ્રચુર માત્રામાં જોવા મળે છે.

મોટાભાગના લોકો મેથીની કડવાશને કારણે તેને પસંદ નથી કરતા. પરંતુ આ કડવાશ જમવાનો સ્વાદ વધારે છે, સાથે જ આ ભૂખ વધારવામાં પણ મદદરૂપ હોય છે.

મેથીમાં કડવાપણું તેમા રહેલા પદાર્થ ‘ગ્લાઈકોસાઈડ’ ને કારણે થાય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે.

લોહીને શુધ્ધ કરનારી મેથી તાવ, અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા ક્ષય જેવી બીમારીને પણ ભગાડે છે.

મેથીના સેવનથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછો થાય છે. આથી દિલથી સંકળાયેલા રોગોનો રિસ્ક ઓછો રહે છે.

રોજ સવાર સાંજ ૧-૧ ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે.

મેથીના મેથીના સેવનથી લોહીમાં ગ્લૂકોઝનો સ્તર ઓછો થાય છે. જેથી ડાયબિટીજ 1 અને 2 બન્ને જ નિયંત્રિત રહે છે.

આદુ વાળુ મેથીનું શાક ખાવાથી લો બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે.

પ્રજનન પછી મહિલાઓમાં બ્રેસ્ટ મિલ્ક વધારવા મેથીનો સેવમ લાભકારી છે. એમાં રહેલા ડાયસજેનિન નામનો સ્ટેરાયડ આ બાબતેમાં લાભકારી છે.

ડાયાબીટીશના દર્દીઓો એ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી સવારે ખૂબ મસળીને ગાળી લઇ એકાદ મહીના સુધી એ ગાળેલુ પાણી સવારે પીવુ આ ઉપચારથી મૂત્રમાં જતી સાંકર નું પ્રમાણ અોછું થાય છે.

કાંટિસ્ટ્પેશનલ દૂર કરવા માટે એનું સેવન લાભકારી છે. આ શરીરના મેટાબાલિજમને યોગ્ય રાખે છે.

મેથી અરૂચી, ઉલટી, ઉધરસ, વાયુ, કફ, મસા, ક્રૃમિ નો નાશ કરે છે.

અપચો અને કબજીયાતની સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર સાંજ રોજ ફાકી જવાથી સમસ્યા દૂર થાય છે.

ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.

કહેવામાં આવે છે કે મેથીના સેવનથી બ્રેસ્ટ કેંસર અને પ્રોસ્ટેટ કેંસરનો રિસ્ક ઓછું થઈ જાય છે.

ઘણા લાંબા સમયથી ઝીણો તાવ હોય, તાવ પછી અરુચિ, બેચેની, અશક્તિ ચાલુ હોય કે તાવ ઊતરી ગયા બાદ વારંવાર ઊથલો મારતો હોય તો મેથી ઉત્તમ કામ કરશે.

હાઈ બીપીના દર્દીઓ માટે મેથી ના સેવન લાભકારી છે. આથી બીપી નિયંત્રિત રહે છે.

મેથીના સેવનથી શરીરના મેટાબ્બ્લિજ્મ સારો હોય છે જેથી ફેટસ જલ્દી બર્ન થાય છે.

ત્વચા પર ખીલ અને ડેંડ્રફ જેવી સમસ્યાઓને દૂર રાખવા માટે મેથી દાણાનો સેવમ ફાયદાકારી છે.

મેથીથી વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે શરીરની મેદસ્વીતા પણ નથી રહેતી.

મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે.

મેથી વઘારમાં વપરાય છે. કેટલાક લોકો તેને આખી ને આખી ગળી જાય છે. જે મળ વાટે આખી નીકળતી નથી કારણ કે મેથીનું ઉપરનું પડ સૌમ્ય હોઇ તરત ફાટી જાય છે.

૨ ગ્રામ તજ અને એક લવીંગ ને પાણીમાં ઠાંકીને ૧૫ મીનીટ સુધી ઉકાળવુ ત્યારબાદ આ પાણી પી જવું દરરોજ સવાર સાંજ આ પાણી બે વાર પીવાથી ડાયાબીટીશને જડપથી નીયંત્રણમાં લાવી શકાય છે.

જે લોકોને હાથ પગ પર સોજા આવતા હોય તેમણે આ નુશખો અપનાવવા જેવો છે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here