બાળકો  જીવન માં આવતા પેહલા અને બાળકો આવ્યા પછી નું જીવન જુઓ આં રસપ્રદ તસ્વીરો માં.

0
121
views

બાળકો  જીવન માં આવતા પેહલા અને બાળકો આવ્યા પછી નું જીવન જુઓ આં રસપ્રદ તસ્વીરો માં.

હેલો મિત્રો, ફોલો કરો   જેથી તમે સૌથી પેહલા અમારી ન્યૂઝ  વાંચી શકો.

મિત્રો અમારી  બધી ચેનલોમાં એકવાર ફરીથી આપનું સ્વાગત  છે જ્યાં અમે તમને ખૂબ જ  મનોરંજક અને મસ્ત ન્યૂઝ લાવીએ છીએ.

દરરોજ ની જેમ આજે પણ આ પોસ્ટમાં  અમે તમને   કેટલીક રસપ્રદ તસ્વીરો બતાવીશું  જેમાં બાળકોના જીવન માં આવતા પહેલા અને બાળકો નાં જીવન માં આવ્યા પછી ની બધી વાતો ખૂબ સરસ રીતે આં તસ્વીરો માં દર્શાવી છે.

તો ચાલો એક નજર કરીએ આવી રસપ્રદ મનોરંજક તસવીરો પર.

1. બાળકો નાં આવ્યા પછી નું  એક મા નું જીવન ક્યારેય એકલું હોતું નથી.
તે ઈચ્છા થી પણ પોતાને એકલી રાખી શકતી નથી .

2. બાળકો આવ્યા પછી પતિ પત્નિ નો બધો સમય  પોતાના બાળકો સાથે વિતાવવા માં જાય છે.
તેઓ પોતાની ઈચ્છા થી પણ એકબીજા ને સમય આપી શકતા નથી.

3. બાળકો ને તૈયાર કરવું ખૂબ આસાન કામ લાગે છે પરંતુ હકીકત નાં  બાળકો ને તૈયાર કરવું એ ખુજ જ મહેનત નું કામ છે.

4.  આપણે વિચારીએ છે બાળકો ક્યારેય માટી માબા રીતે નથી રમી શકતા.
શું તમે પણ નાનપણ માં  માટી માં ખુબ રમતા હસો?, અમને કમેન્ટ કરી જરૂર થી જાણવો નીચે કૉમેન્ટ બોક્સ માં.

5. જીવન માં બાળક આવ્યા પછી ક્યારેય ઘર સાફ સુથરુ રેહતું નથી કારણ કે બાળકો બહાર કરતા ઘર માં રમવું વધારે પસંદ કરે છે.

6.  બાળકો સાથે એક ખૂબસરત તસ્વીર પડાવી એ ખુબજ અઘરું કામ છે જેવું આપડે વિચારીએ છે તેવું થઈ શકતું નથી.

7. બાળકો ને પેન, પેન્સિલ સાથે રમવું ખુબજ પસંદ હોઇ છે પરંતુ તેઓ ક્યારેય પેન, પેન્સિલ નો ઉપયોગ કાગળ પર કરતા નથી. બાળકોની ડ્રોઈંગ બુક હંમેશા ઘર ની દીવાલો પર હોઇ છે.

શું તમારા ઘર નાં બાળકો પણ કંઇક આવા છે? તો કૉમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો.

8. બાળકો નાં જીવન માં આવ્યા પછી સમયજ નહી પણ આખી પથારી પણ તેઓ ની થઈ જાય છે.

દોસ્તો તમારા બાળકો કેવા લાગે છે?  અમને કૉમેન્ટ કરી જરૂર થી જણાવો. અને આં પોસ્ટ ને વધુમાં વધુ લાઈક કરો અને શેર કરો.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here