આઅને જોઈને જ ઉંદર તમારા ઘરનો રસ્તો ભૂલી જશે ઘર માં આવવાની હિંમત પણ નહીં કરે

0
16114
views

આઅને જોઈને જ ઉંદર તમારા ઘરનો રસ્તો ભૂલી જશે ઘર માં આવવાની હિંમત પણ નહીં કરે

આમ તો તમે પણ લોકોના મોઢાથી ઉંદરના આતંક વિશે સાંભળ્યું હશે. આ જે ઘરમાં નાસી જાય છે ત્યાં ખૂબ નુકશાન કરે છે.

ઉંદરને મારવા માટે બજારમાં મળતા દવાઓનો પ્રયોગ કરે છે પણ આવું કરવાથી ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. તેથી ઘરમાં રહેલ ઘણી એવી વસ્તુઓ છે જેના મદદથી તમે તેને ઘરથી ભગાડી શકો છો.

ઘર ના સમાન ને પણ ઘણું નુકશાન પોહચાડે છે ઘર માં મૂકેલી નોટ ચોપડીઓ ને કતરી નાખે છે ઘણી વાર તો તિજોરી માં મૂકેલા કપડાં અને જરૂરી કાગળો ને પણ ખાઈ ને ખરાબ કરી દે છે જેના થી ઘણું નુકશાન થઈ જાય છે .

નવા નવા કપડાં પણ કોતરી ખાય છે અને મોંઘા કપડાં બેકાર થઈ જાય છે. આ ઉંદર આટલા થી નથી રોકાતા આ તો જમવા નું પણ નથી છોડતા આ જમવાનું પણ એઠું કરી દે છે અને તમે જાણો જ છો કે ઉંદર નું એઠું કરેલું ખાવા થી રેબીજ નામ ની જાનલેવા બીમારી થઈ જાય છે.

ઉંદરને ભગાડવા માટે કરો આ ઉપાય :

સામગ્રી :

ઘઉં નો લોટ – અડધી વાટકી

ચોખ્ખું ઘી – બે ચમચી

પાણી – લોટ બાંધવા માટે

લાલ મરચું – અડધી ચમચી

ઉંદર ને ભગાડવા માટે ની દવા બનાવવાની રીત :

સૌ પહેલા સામગ્રી ની બધી વસ્તુને ભેળવી દેવી તેમાં પાણી નાખતા જવુ અને નાના નાના લુઆ બને તે રીતે થોડો કઠણ લોટ બાંધવો.

લોટ ની નાની નાની ગોળીઓ બનાવવી. આ ગોળીઓને જ્યાં ઉંદર આવતા હોય ત્યાં મૂકી દેવી.

ઉંદર ને ચોખ્ખું ઘી ની સુગંધ ગમતી નથી તેથી તે જલ્દી ભાગી જાય છે. આ દવા મુક્યાં પછી બારી અને બારણાં ખુલ્લા રાખવા જેથી તે જલ્દી થી ઘર ની બહાર નીકળી જાય.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here