આ કારણ થી નથી ડૂબ્યા રામસેતુ નાં પત્થર , દુનિયા કરે છે આં ચમત્કાર ને નમસ્કાર.

0
432
views

આ કારણ થી નથી ડૂબ્યા રામસેતુ નાં પત્થર , દુનિયા કરે છે આં ચમત્કાર ને નમસ્કાર.

નવી દિલ્હી :  રામ જન્મભૂમિ અને બાબરી મસ્જીદ ભૂમિ  પર સુનાવણી ચાલતા આં ચર્ચા જોરશોર પર છે.

એવા માં રામ ની મહીમા ફરી એકવાર કેન્દ્ર બિંદુ પર  છે.
આજે તમને રામસેતુ નાં પુલ પર નું મહત્વ અમે  જણાવીશું.

જ્યાં રામ નું નામ પત્થર પર લખીને પાણીમાં ફેકવા માં આવ્યા હતા, પરંતુ તે પાણી માં ડૂબ્યા  ન હતા અને તરવા લાગ્યા હતા.

આ પ્રકારે લંકા સુધી પહોંચવા માટે સમુદ્ર પર પુલ નું નિર્માણ શક્ય થયું હતું.

સમુદ્ર પર બનેલા આં રામસેતુ ને  દુનિયાભર માં “એડમ્સ બ્રિજ ” નાં નામ થી ઓળખાય છે.

હિન્દુ  ધાર્મિક ગ્રન્થ રામાયણ અનુસાર  આં એક એવો પુલ છે, જે વિષ્ણુ ભગવાનનું સાતમું અથવા હિન્દુ ધર્મ માં વિષ્ણુ અવતાર શ્રી રામ ની વાનર સેના એ ભારતનાં દક્ષિણ ભાગ રામેશ્વર માં બનાયો હતો.

આ પુલ ભારત ના રામેશ્વર થી શરૂ થઈને શ્રીલંકા નાં  મનાર ને જોડે છે. અમુક લોકો ધાર્મિક મહત્વ આપીને તેને ઈશ્વર નો ચમત્કાર માને છે. ત્યાં સાયન્સ તેની પાછળ કંઇક બીજું તર્ક આપે છે.

જેમ કે આં પુલ નાં નિર્માણ માં ઉપયોગ થયેલા પત્થર વિશે જાણવા લોકો નાં મન માં આજે પણ કુતૂહલ થાય છે.

ધાર્મિક માન્યતા અનુસાર ,  જ્યારે અસુર સમ્રાટ રાવણ ભગવાન રામ નાં પત્નિ સીતા નું હરણ કરીને લંકા લઈ ગયા હતા.

ત્યારે શ્રી રામ એ વાનરો ની સહાયતા થી સમુદ્ર ની વચ્ચે પુલ નું નિર્માણ કર્યું હતું. આજ રામસેતુ કેહવા માં આવ્યું છે.

કહેવા માં આવે છે આં વિશાળ પુલ ને વાનર સેના એ ફક્ત 5 દિવસ માં તૈયાર કર્યો હતો.
આ પુલ ની 30 કિલોમીટર લંબાઈ અને 3 કિલોમીટર પહોળાઈ છે.

પરંતુ  સમુદ્ર પાર કરીને લંકા જવું મોટી સમસ્યા હતી તેથી ભગવાન રામ એ સમુદ્ર દેવતા ની પૂજા શરૂ કરી હતી.

કેટલાય દિવસો પછી પણ સમુદ્ર દેવતા પ્રકટ થયા ન હતા તેથી શ્રી રામ એ સમુદ્ર ને સુકાવા માટે તેમના ધનુષ માં બાણ નું આહ્વાન કર્યું.

તેનાથી ભયભીત થઈને સમુદ્ર દેવતા પ્રકટ થયા અને બોલ્યા :  શ્રી રામ તમે પોતાની વાનરસેના ની મદદ થી મારા ઉપર પથ્થરો નો પુલ બનાવો.
હું આં બધા પથ્થરો નો વજન ઉચકી લઈશ.

આ પછી નલ અને નીલ એ પુલ બનાવવા ની જીમ્મેદારી લીધી. વાનરો ની મદદ થી પુલ બનાવવા માટે સમગ્ર સામાન એકત્રિત કર્યું.
જેમાં પત્થર , લાકડા , મોટા ડાળખાં , અને ઝાડ પણ હતા.

વૈજ્ઞાનિકો નાં કહેવા પ્રમાણે નલ અને નીલ કદાચ જાણતા હતા કે કયા પ્રકાર નો પથ્થર પાણી માં રાખવાથી ડૂબતો નથી અને બીજા પત્થર ને પણ સહારો મળે.

તેના માટે તેઓએ “પુમાઇસ સ્ટોન” નો ઉપયોગ કર્યો હતો. જે જ્વાળા મુખી ની લાવા માંથી ઉત્પન્ન થાય છે, જેમાં ઘણા છિદ્રો હોઇ છે.

છિદ્રો નાં કારણે પત્થર સ્પોંજી અથવા ખોખરો આકાર નો થઈ જાય છે,  આં કારણ થી તેનુ વજન સામાન્ય પત્થર કરતા ઓછું થઈ જાય છે.  અને પાણી માં તરે છે.

પરંતુ જ્યારે આં છિદ્રો માં પાણી ભરાઈ જાય છે ત્યારે તે ડૂબી જાય છે.

આ કારણ થી આજ ના સમય માં રામસેતુ નાં પત્થર થોડા સમય થી સમુદ્ર માં ડૂબી ગયા હતા.

ખાસ વાત એ છે નાસા એ સેટેલાઇટ ની મદદ થી રામસેતુ પુલ ને શોધી કાઢ્યો હતો.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here